જન્મ : રાંચી, ઝારખંડ ખાતે થયો હતો. તેના પિતાનુ નામ પાનસિંઘ છે.
🍁- શ્રેષ્ઠ કીપર
🍁- શ્રેષ્ઠ કેપ્ટન
🍁- શ્રેષ્ઠ ફિનિશર
🍁- હેલિકોપ્ટર શોટ માટે પ્રખ્યાત
🍁- 8 IPL ફાઇનલ રમનાર એક માત્ર ખેલાડી
📮ઍવોર્ડ
🌿- રાજીવ ખેલ રત્ન (2008)
🌿- પદ્મ શ્રી (2009)
🌿- પદ્મ ભૂષણ (2018)
📮ધોની IPL 2020 અને 2021 રમવાનું ચાલુ રાખશે અને ત્યાં સુધી 2022 સુધી પણ જોવા મળશે.
🚀ODI debut (cap 158): 23 December 2004 v Bangladesh
🚀Test debut (cap 251): 2 December 2005 v Sri Lanka
🚀Last ODI: 9 July 2019 v New Zealand
🚀T20I debut (cap 2): 1 December 2006 v South Africa
🚀Last T20I: 27 February 2019 v Australia
📮ફિલ્મ:-M.S. Dhoni: The Untold Story
-રિલિઝ - 2016
-ઍક્ટર - Sushant Singh Rajput as Mahendra Singh Dhoni. Kiara Advani as Sakshi Mahendra Singh Dhoni
0 Comments