📚કઈ વિભક્તિ 'છૂટાં પડવાનો ભાવ' દર્શાવે છે❓
✔️અપાદાન
📚ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે❓
✔️ત્રણ
📚કયા વાક્યપ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે❓
✔️મિશ્રવાક્ય
📚ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે❓
✔️કરણ
📚મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ............ કહે છે❓
✔️કેવળપ્રયોગી
📚વિશેષણને વિશેષ્યની આગળ મુકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય❓
✔️અનુવાદ્ય
📚વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને .......... કહે છે❓
✔️મહાપ્રાણ
📚'ગણરચના' એ શેનું લક્ષણ ગણાય છે❓
✔️છંદ
📚કયા વાક્યપ્રકારમાં સીધું વિધાન થયેલું જોવા મળે છે❓
✔️વિધિવાક્ય
📚ક્રિયાનું કારણ કે હેતુ દર્શાવતી વિભક્તિ એટલે......❓
✔️સંપ્રદાન
📚પદ-પદ વચ્ચેનો સંબંધ ધરાવતી વિભક્તિ કઈ છે❓
✔️સંબંધ
📚સંજ્ઞાના પ્રકારો કેટલા છે❓
✔️પાંચ
📚'અપહ્ નુતિ' એટલે...❓
✔️નકારવું
📚ક્રિયાપદના મુખ્ય અર્થો કેટલા છે❓
✔️છ
📚મર્મમાં કહેવું હોય કે કટાક્ષ કરવો હોય ત્યારે શેનો પ્રયોગ થાય છે❓
✔️કાકુ પ્રયોગ
📚ગુજરાતી ભાષામાં અનુનાસિકોની સંખ્યા કેટલી છે❓
✔️પાંચ
📚ક્રિયાપદના મૂળરૂપને શું કહે છે❓
✔️ધાતુ
📚અધૂરી ક્રિયા દર્શાવનાર પદોને શું કહે છે❓
✔️કૃદંત
📚ગુજરાતી ભાષામાં અઘોષ વ્યંજનો કેટલા છે❓
✔️13
📚અનુગો શું દર્શાવવાનું કાર્ય કરે છે❓
✔️વિભક્તિ
📚ગુજરાતી ભાષામાં કેટલા શુદ્ધ કાળ છે❓
✔️પાંચ
📚અવાજનું નાદતત્ત્વ પ્રગટાવતા શબ્દોને શું કહેવાય❓
✔️રવાનુકારી
📚ગુજરાતી ભાષામાં કેટલા મિશ્રકાળ છે❓
✔️બાર
📚'બંને વસ્તુમાં રહેલો સમાન ગુણ' એટલે - ❓
✔️સાધારણ ધર્મ
📚સંજ્ઞાના મુખ્ય વચનો કેટલા છે❓
✔️બે
📚ગુજરાતી ભાષામાં વિભક્તિના પ્રકારો કેટલા છે❓
✔️સાત
📚સંસ્કૃતમાંથી આવતા શબ્દોને કયા શબ્દો કહે છે❓
✔️તત્સમ શબ્દો
📚સંસ્કૃતમાંથી ઉદ્દભવીને ફેરફાર સાથે ગુજરાતીમાં આવેલા શબ્દોને શું કહે છે❓
✔️તદભવ
📚ગુજરાતી ભાષામાં કેટલા વ્યંજનો છે❓
✔️34
📚ગુજરાતી ભાષામાં કેટલી વિભક્તિઓ છે❓
✔️આઠ
📚ગુજરાતી ભાષામાં વ્યંજનના કેટલા વર્ગો છે❓
✔️પાંચ
📚ગુજરાતી ભાષામાં અનુનાસિક વ્યંજનો કેટલા છે❓
✔️પાંચ
📚નામની પછી આવતા વિશેષણને કયું વિશેષણ કહે છે❓
✔️વિધેય વિશેષણ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
0 Comments