🌱સૌર પ્રણાલીની શોધ કોણે કરી હતી❓
✔️કોપરનિક્સ
🌱બ્રહ્માંડમાં વિસ્ફોટક તારો કોને કહેવાય છે❓
✔️અભિનવ તારો
🌱કોની વચ્ચે સરેરાશ અંતર 'એક ખગોળીય એકમ' કહેવાય છે❓
✔️પૃથ્વી તથા સૂર્ય
🌱સૂર્યના રસાયણના મિશ્રણમાં હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે❓
✔️71%
🌱સુપરનોવા એટલે❓
✔️એક મૃતઃપ્રાય તારો
🌱ઉત્તરધ્રુવની શોધ કોણે કરી હતી❓
✔️રોબર્ટ પિયરી
🌱પૃથ્વી ક્યાં સ્થિત છે❓
✔️શુક્ર અને મંગળની મધ્યમાં
🌱કોણે સૌપ્રથમ પૃથ્વીનો પરિઘ માપ્યો❓
✔️ઈરેસ્ટોસ્થનીજ
🌱નાસાના કયા ગ્રહને સંબંધિત મિશનનું નામ 'જૂનો' છે❓
✔️ગુરુ
🌱'સી ઓફ ટ્રાન્ક્વીલીટી' ક્યાં છે❓
✔️ચંદ્ર
🌱ગ્રહ શું છે❓
✔️એક પ્રકાશમાન પીંડ જે ચમકતો નથી
🌱વલન પ્રક્રિયા શેનું પરિણામ છે❓
✔️પર્વત નિર્માણકારી બળ
🌱પૃથ્વીની સપાટી પર ભૂકંપના કેન્દ્રની ચોક્કસ ઉપરના બિંદુને શું કહેવાય છે❓
✔️અધિકેન્દ્ર
🌱ભૂકંપનું કારણ - ❓
✔️ટેકસોનિઝમ
🌱મૌનાલોઆ શેનું ઉદાહરણ છે❓
✔️સક્રિય જ્વાળામુખી
🌱જ્વાલામુખ રિંગ ઓફ ફાયર કયા મહાસાગરને સંબંધિત છે❓
✔️પ્રશાંત મહાસાગર
🌱જ્વાળામુખીના કપ આકારના મુખને શું કહે છે❓
✔️કેટર
🌱આફ્રિકાના સર્વોચ્ચ પર્વત શિખર માઉન્ટ ફિલિમાંજરો ક્યાં સ્થિત છે❓
✔️તંજાનિયા
🌱ફ્રાન્સ તથા સ્પેનની વચ્ચે સીમા બનાવનાર પર્વત -❓
✔️પૈરિનીજ
🌱સમુદ્રી પવનો વહે છે❓
✔️દિવસના સમયે
🌱ડોલડ્રમ શું છે❓
✔️ઉષ્ણકટિબંધીય પવન પટ્ટી
🌱'સિરોકો' એક નામ કયા અર્થ માટે પ્રયુક્ત થાય છે❓
✔️એક સ્થાનીય પવન માટે
🌱'ફ્રન્ટલ રેઈનફોલ' શેના કારણે થાય છે❓
✔️ચક્રવાતીય ગતિવિધિ
🌱ટોરનેડો❓
✔️એક અતિ નિમ્ન દબાણ કેન્દ્ર
🌱વાદળોની દિશા તેમજ ગતિ માપવાવાળું યંત્ર કહેવાય છે❓
✔️નેફોસ્કોપ
🌱સમાન વરસાદવાળા ક્ષેત્રને જોડનારી રેખાને શું કહેવાય છે❓
✔️આઈસોહાઈટ
🌱'મોરેન' ક્યાં બને છે❓
✔️હિમક્ષેત્ર
🌱પૃથ્વીના સ્થળપૃષ્ઠનો કેટલો ભાગ રણપ્રદેશ છે❓
✔️5મો
👆🏾અન્ય રાજ્યોની તથા ભારત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા ભૌતિક ભૂગોળના પ્રશ્નો
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
0 Comments